Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Barrage Cum Bridge: આણંદ, વડોદરા અને ભરૂચને જોડનાર 1700 કરોડના ઐતિહાસિક પ્રોજેક્ટને મળી લીલી ઝંડી, જાણો વધુ

મહી નદી પર રૂ. 1700 કરોડના બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. 2 કિમી લાંબા આ બ્રિજથી 15 લાખ લોકોને પીવાનું પાણી, 409 ગામોને સિંચાઈ અને ખંભાત-દહેજ વચ્ચેનું અંતર 75 કિમી ઘટશે. આ પ્રોજેક્ટ ખેતી, ઉદ્યોગ અને પરિવહન ક્ષેત્રે આર્થિક ક્રાંતિ લાવશે, જે આણંદ-ભરૂચ પંથકના વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ ગણાશે.
barrage cum bridge  આણંદ  વડોદરા અને ભરૂચને જોડનાર 1700 કરોડના ઐતિહાસિક પ્રોજેક્ટને મળી લીલી ઝંડી  જાણો વધુ
Advertisement

Barrage Cum Bridge in Anand: આણંદ જિલ્લાના વિકાસમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાવા જઈ રહ્યું છે. મહીસાગર નદી પર નિર્માણ પામનાર મહત્વકાંક્ષી બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આશરે રૂ. 1700 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લાને જોડતી મહત્વની કડી સાબિત થશે. સાંસદ મિતેશ પટેલના સતત પ્રયત્નોના પરિણામે આ પ્રોજેક્ટને આખરે લીલી ઝંડી મળી છે, જે લાંબા ગાળાની લોક માંગણીને સંતોષશે.

Tags :
Advertisement

.

×