Anand News: બોરસદમાં પી.આઈ. પી.પી. વસાવાએ બાઈકને અડફેટે લીધું, બે યુવકો ઘાયલ
Anand News: આણંદના બોરસદમાં ફરજ બજાવતા પી.આઈ. પી.પી. વસાવાનો હિટ એન્ડ રન કાંડ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પી.આઈ. વસાવા પર નશામાં ધૂત થઈને કાર હંકારી અકસ્માત સર્જવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. આ ઘટનામાં પી.આઈ.ની કારે એક બાઈકને જોરદાર ટક્કર મારતા તેના પર સવાર બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement