Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vasad Encounter Case : વાસદ એન્કાઉન્ટરમાં ઘાયલ જાંબાઝ જવાનોને મળ્યા DyCM હર્ષભાઈ સંઘવી , હોસ્પિટલમાં બહાદુરી બિરદાવી

આણંદના વાસદ પંથકમાં બાળકી પર દુષ્કર્મ-હત્યાના નરાધમ આરોપીના એન્કાઉન્ટર બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની મુલાકાત ચર્ચામાં છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરમસદ હોસ્પિટલ પહોંચી બે ઇજાગ્રસ્ત જવાનોની બહાદુરીને બિરદાવી હતી. તેમણે એસપી જી.જી.જસાણી પાસેથી વિગતો મેળવીને જવાનોને શ્રેષ્ઠ સારવાર આપવા અને કાયદો વ્યવસ્થા જાળવવા આદેશ આપ્યા છે.
vasad encounter case   વાસદ એન્કાઉન્ટરમાં ઘાયલ જાંબાઝ જવાનોને મળ્યા dycm હર્ષભાઈ સંઘવી   હોસ્પિટલમાં બહાદુરી બિરદાવી
Advertisement

Vasad Encounter Case : ગુજરાતના આણંદ જિલ્લાના વાસદ પંથકમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ અને હત્યાના નરાધમ આરોપી સામે થયેલી સનસનાટીપૂર્ણ અથડામણ બાદ રાજ્યનું ગૃહ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. સત્તાવાર અહેવાલ મુજબ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ તાત્કાલિક ધોરણે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલની મુલાકાત લઈને એન્કાઉન્ટરમાં ઈજાગ્રસ્ત થયેલા બે જાંબાઝ પોલીસ જવાનોના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમની અપ્રતિમ બહાદુરીને બિરદાવી હતી.

Advertisement

.

×