Aravalli News: અરવલ્લીમાં આંગણવાડીના પોષણક્ષમ આહારની હેરાફેરીનું રેકેટ ઝડપાયું, મોડાસા રૂરલ પોલીસની મોટી કાર્યવાહી
Aravalli News: અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના બાળકો માટે ફાળવવામાં આવતા પોષણક્ષમ આહારની ગેરકાયદે હેરાફેરીનું મોટું રેકેટ મોડાસા રૂરલ પોલીસે ઝડપી પાડ્યું છે. મહીસાગર જિલ્લાના ખાનપુરથી આ આંતરજિલ્લા રેકેટ કાર્યરત હોવાનું સામે આવતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
Advertisement