Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Arvalli News: અરવલ્લી જિલ્લા પંચાયતમાં અલગ અલગ સમિતિના નવા ચેરમેનની નિમણૂક, જાણો કોને મળી કઈ જવાબદારી?

Arvalli News: અરવલ્લી જિલ્લા પંચાયતની મહત્વપૂર્ણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મયુરભાઈ પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં જિલ્લાના વિવિધ વહીવટી નિર્ણયો લેવામાં આવ્યા હતા.
arvalli news  અરવલ્લી જિલ્લા પંચાયતમાં અલગ અલગ સમિતિના નવા ચેરમેનની નિમણૂક  જાણો કોને મળી કઈ જવાબદારી
Advertisement

Arvalli News: અરવલ્લી જિલ્લા પંચાયતની મહત્વપૂર્ણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મયુરભાઈ પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં જિલ્લાના વિવિધ વહીવટી નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ સભાનું મુખ્ય આકર્ષણ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવા ચેરમેનોની જાહેરાત રહી હતી.

Tags :
Advertisement

.

×