Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Aravalli News: અરવલ્લીના શામળાજી નજીક CCTV થાંભલામાં આગ, કેમેરાઓને મોટું નુકસાન

Aravalli ના શામળાજી નજીક અણસોલ ચેકપોસ્ટ પાસે CCTV કેમેરાઓ લગાવવામાં આવેલા થાંભલામાં અચાનક આગ લાગી હતી. ધુમાડા દૂર સુધી દેખાતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી. આગના કારણે લાખો રૂપિયાના CCTV કેમેરાને નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. મોડાસા ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ કાબૂમાં લીધી અને વધુ નુકસાન અટકાવ્યું.
aravalli news  અરવલ્લીના શામળાજી નજીક cctv થાંભલામાં આગ  કેમેરાઓને મોટું નુકસાન
Advertisement

Aravalli Fire Incident: અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં આવેલ અણસોલ ચેકપોસ્ટ નજીક સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવેલા થાંભલામાં અચાનક આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા થાંભલામાંથી ઉઠેલા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા, જેના કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો પણ ચોંકી ઊઠ્યા હતા.

Tags :
Advertisement

.

×