Home » ભાઇ અને ભત્રીજીની હત્યારી ડો કિન્નરી પટેલ
ભાઇ અને ભત્રીજીની હત્યારી ડો કિન્નરી પટેલ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
633
એક એવી બહેન જેણે પોતાના ભાઇને ધતુરાનું પાણી પીવડાવી હત્યા કરી અને તેની નાની માસુમ ભત્રીજીની હત્યા કરી દીધી હતી. મુળ વ્યવસાયે ડેન્ટિસ્ટ કિન્નરી પટેલે આ કૃત્ય કર્યું છે. તેનો પરિવાર સુખી સંપન્ન છે પણ પરિવારમાં થયેલી સમસ્યામાં તેણે પોતાના જ ભાઇને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું. તેણે પોતાના ભાઇ જીગરને ગ્લુકોઝમાં ધતુરાનું પાણી નાખને પીવડાવી દીધું તથા તેની ભત્રીજીને પણ મારી નાખી. ધતુરાના કારણે જીગરનું માનસિક સંતુલન ખોરવાઇ ગયું અને ત્યારબાદ કિન્નરીએ તેને સાઇનાઇડ આપી દીધું હતું. દેશભરમાં આ કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
‘કાંટા લગા ગર્લ’ ફેમ shefali jariwala ના હૉટ બિકિની લુકે જીતી લીધું ફેન્સનું દિલ! જુઓ Photos
By Vipul Sen