EXCLUSIVE: Tapobhumi Book વિમોચન બાદ Dr. Vivek Kumar Bhatt સાથે ખુલ્લા મન સાથે વાત
12 વર્ષની તપસ્યાનું 'તપોભૂમિગ્રંથ' પ્રમાણ... તપોભૂમિ ગ્રંથના લેખક સાથે સીધો સંવાદ...ધર્મથી શિવભક્ત કર્મથી પત્રકાર ડૉ.વિવેક કુમાર ભટ્ટ સાથે વિશેષ વાર્તાલાપ.
Advertisement
12 વર્ષની તપસ્યાનું 'તપોભૂમિગ્રંથ' પ્રમાણ... તપોભૂમિ ગ્રંથના લેખક સાથે સીધો સંવાદ...ધર્મથી શિવભક્ત કર્મથી પત્રકાર ડૉ.વિવેક કુમાર ભટ્ટ સાથે વિશેષ વાર્તાલાપ. આ ખાસ સંવાદમાં તેમણે કહ્યું તપોભૂમિગ્રંથ માટે "પ્રધાનમંત્રીએ આપી પ્રેરણા"... પત્થર બોલતા હૈ 'તપોભૂમિગ્રંથ' એ 12 વર્ષ પહેલાનો એક સંકલ્પ છે, જેનું 3 જાન્યુઆરીએ વિમોચન થયું... જુઓ આ ખાસ અહેવાલ...
Advertisement


