Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Auto News : ચાલતી કાર સાથે અચાનક એવું શું થયું કે જોનારાઓ પણ ચોંકી ઊઠ્યા? Video જોઈ ઉડી જશે હોશ!

Auto News : મલેશિયામાં ચીનની જાણીતી કાર ઉત્પાદક કંપની ચેરી ઓટો (Chery Auto)ની Omoda 5 SUV સાથે ચોંકાવનારી ઘટના બની છે. રસ્તા પર દોડતી કારનું પાછળનું એક્સલ (Rear Axle) અને બંને પૈડાં અચાનક અલગ પડી ગયાં હતાં. આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કારની સુરક્ષા (Car Safety) અને ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊઠ્યા છે.
auto news   ચાલતી કાર સાથે અચાનક એવું શું થયું કે જોનારાઓ પણ ચોંકી ઊઠ્યા  video જોઈ ઉડી જશે હોશ

Tags :
Advertisement

.

×