Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Diwali પર નવી કાર કે બાઈક ખરીદવાના છો? આ 5 ભૂલો કરશો તો હજારો રૂપિયાનું નુકસાન થઈ શકે

Diwali ના તહેવારોમાં નવી કાર કે બાઈક ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો માત્ર આકર્ષક ડિસ્કાઉન્ટ જોઈને ઉતાવળમાં નિર્ણય ન લેતા. શોરૂમમાં ઈન્શ્યોરન્સ, લોન, એક્સેસરીઝ અને અન્ય ચાર્જના કારણે વાહનની કિંમત વધી શકે છે. નવી કાર કે બાઈક ખરીદતા પહેલાં પાંચ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખશો તો હજારો રૂપિયાની બચત કરવાની સાથે ભવિષ્યમાં થતી મુશ્કેલીઓથી પણ બચી શકશો.
diwali પર નવી કાર કે બાઈક ખરીદવાના છો  આ 5 ભૂલો કરશો તો હજારો રૂપિયાનું નુકસાન થઈ શકે
Advertisement

Diwali ના તહેવારો નજીક આવતાં જ ઓટોમોબાઇલ માર્કેટમાં નવી કાર અને બાઈકની ખરીદીનો ઉત્સાહ જોવા મળે છે. ગ્રાહકોને આકર્ષવા કંપનીઓ અને ડીલરશિપ દ્વારા વિવિધ ડિસ્કાઉન્ટ અને ફેસ્ટિવ ઓફર્સ (Festive Offers) આપવામાં આવે છે. જોકે, માત્ર મોટી છૂટ જોઈને વાહન ખરીદવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. નવી કાર કે બાઈક ખરીદતા પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી વધારાના ખર્ચથી બચી શકાય છે.

Tags :
Advertisement

.

×