Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

E25 Petrol India : શું દેશમાં ટૂંક સમયમાં આવી રહ્યું છે E25 પેટ્રોલ? વાહન ચાલકોની ચિંતા વચ્ચે સરકારે આપ્યો આ જવાબ!

E25 Petrol India : દેશમાં E25 પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વની સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે હાલમાં E25 પેટ્રોલ લાગુ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. E20 બાદના દરેક પગલા પહેલાં વ્યાપક વૈજ્ઞાનિક પરીક્ષણ, વાહનની સુરક્ષા અને ઉત્પાદકોની મંજૂરીને પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ ઇથેનોલ અંગે ફેલાતી અફવાઓ પર પણ સરકારે ચિંતા વ્યક્ત કરી છે.
e25 petrol india   શું દેશમાં ટૂંક સમયમાં આવી રહ્યું છે e25 પેટ્રોલ  વાહન ચાલકોની ચિંતા વચ્ચે સરકારે આપ્યો આ જવાબ
Advertisement

E25 Petrol India : દેશમાં ઇલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક ઇંધણ (Alternative Fuel) ની ચર્ચા વચ્ચે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર E25 પેટ્રોલના નિકટવર્તી આગમનને લઈને અનેક અહેવાલો વહેતા થયા હતા. આ અફવાઓ પર સંપૂર્ણ વિરામ મુકતા કેન્દ્ર સરકારે એક મોટી અને મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હાલમાં ભારતમાં E25 પેટ્રોલ રજૂ કરવાનો કોઈ નીતિગત નિર્ણય લેવામાં આવ્યો નથી. વાહન માલિકોમાં ફેલાયેલી ચિંતાઓને દૂર કરતા સત્તાવાર સૂત્રોએ આ તમામ અહેવાલોને તદ્દન ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.

Tags :
Advertisement

.

×