Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Electric Car Conversion : મોંઘી ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું ટેન્શન ખતમ! અડધા ખર્ચમાં જૂની કારને જ EV માં કન્વર્ટ કરો

Electric Car Conversion : જો તમારી પાસે જૂની પેટ્રોલ કે ડીઝલ કાર છે, તો તેને સ્ક્રેપ કરવાની જરૂર નથી. હવે રેટ્રોફિટિંગ ટેકનોલોજી દ્વારા તમારી કારને ઇલેક્ટ્રિક વાહનમાં રૂપાંતરિત કરી શકાય છે. જોકે, તેના માટે લાખો રૂપિયાનો ખર્ચ અને RTOની મંજૂરી જરૂરી છે. જાણો EV કન્વર્ઝન પ્રક્રિયા, અંદાજિત ખર્ચ, કાયદાકીય નિયમો અને તે તમારા માટે કેટલો ફાયદાકારક સોદો બની શકે.
electric car conversion   મોંઘી ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું ટેન્શન ખતમ  અડધા ખર્ચમાં જૂની કારને જ ev માં કન્વર્ટ કરો
Advertisement

Electric Car Conversion : વધતા પ્રદૂષણ (Pollution) ને નિયંત્રિત કરવા માટે સરકાર પેટ્રોલ અને ડીઝલ વાહનો પર ધીમે-ધીમે પ્રતિબંધ (Restriction) મૂકી રહી છે. દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનોને સ્ક્રેપ (Scrap) કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે લોકોએ પોતાના મનપસંદ વાહનો ગુમાવવા પડે છે. જો કે, હવે તમારી જૂની કારને ફેંકી દેવાની કે નવી મોંઘી ઇલેક્ટ્રિક કાર (Electric Car) ખરીદવાની કોઈ જરૂર નથી. તમે 'રેટ્રોફિટિંગ' ટેકનોલોજી દ્વારા તમારી જૂની કારને જ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનમાં રૂપાંતરિત (Convert) કરી શકો છો.

Tags :
Advertisement

.

×