Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mahindra Thar Goa: ટૂરિસ્ટોની ફેવરિટ ‘થાર’ હવે સરકારની નજરમાં, ગોવામાં રેન્ટર કાર પર લાગી શકે છે બ્રેક!

ગોવા આવતા પ્રવાસીઓમાં મહિન્દ્રા થાર જેવી એસયુવી ભાડે લઈને ફરવાનો ક્રેઝ હંમેશા રહ્યો છે, પરંતુ હવે આ લોકપ્રિયતા પર રોક લાગે તેવી શક્યતા છે. રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને ગોવા સરકાર રેન્ટલ મહિન્દ્રા થાર અને થાર રોક્સના લાયસન્સ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે. આ પ્રસ્તાવ અંગેની સંપૂર્ણ વિગતો અને તેનાથી પ્રવાસન ઉદ્યોગ પર થનારી અસરો અંગે નીચે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
mahindra thar goa  ટૂરિસ્ટોની ફેવરિટ ‘થાર’ હવે સરકારની નજરમાં  ગોવામાં રેન્ટર કાર પર લાગી શકે છે બ્રેક
Advertisement

Mahindra Thar Goa: ગોવા જવાનો પ્લાન કરીએ અને બીચ પર દોડની મહિન્દ્રા થાર તરત દિમાગમાં ફરવા લાગે છે. પરંતુ ગોવા સરકાર એક એવો નિર્ણય કરવા જઈ રહી છે જેનાથી સહેલાણીઓને ઝટકો લાગી શકે છે. ગોવા સરકાર પ્રવાસીઓની લોકપ્રિય એવી મહિન્દ્રા થાર જેવી એસયુવીના ભાડે આપવાના વ્યવસાય પર નિયંત્રણ લાવવાની તૈયારી કરી રહી છે. રાજ્યમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લેવાનું વિચાર્યું છે. આ માત્ર એક વાહન પરનો પ્રતિબંધ નથી, પરંતુ પ્રવાસન અને રેન્ટલ કાર ઉદ્યોગના સમગ્ર વ્યવસાયિક મોડલને બદલી શકે તેવો એક મોટો સુધારો છે. આ સમગ્ર બાબત અંગેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.

Tags :
Advertisement

.

×