Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Monsoon Car Care Tips : વરસાદમાં કારની અંદર પાણી ઘૂસી ગયું તો લાગશે હજારોનો ચૂનો! આ નુકસાનથી બચવા માટે તરત કરો આ 5 સરળ કામ

Monsoon Car Care Tips : ચોમાસામાં ભારે વરસાદ અને જળભરાવને કારણે કારમાં પાણી ઘૂસી જવાની સમસ્યા સામાન્ય બની જાય છે. જો સમયસર યોગ્ય કાળજી લેવામાં ન આવે તો કારના ઇન્ટિરિયર, ઇલેક્ટ્રોનિક્સ અને વાયરિંગને મોટું નુકસાન થઈ શકે છે. ડ્રેન પ્લગની સફાઈથી લઈને સિલિકા જેલ અને પોર્ટેબલ ફેનના ઉપયોગ સુધીની કેટલીક સરળ ટિપ્સ તમારી કારને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે.
monsoon car care tips   વરસાદમાં કારની અંદર પાણી ઘૂસી ગયું તો લાગશે હજારોનો ચૂનો  આ નુકસાનથી બચવા માટે તરત કરો આ 5 સરળ કામ
Advertisement

Monsoon Car Care Tips : ચોમાસું (Monsoon) શરૂ થતાં જ રસ્તાઓ પર વરસાદી પાણી (Rainwater) અને જળભરાવ (Waterlogging) સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં કાર (Car) ચલાવતી વખતે ઘણી વખત પાણી ટાયરો (Tyres) મારફતે અંદર સુધી પહોંચી જાય છે. કેટલીકવાર બારી (Window) ખુલ્લી રહી જવાથી અથવા દરવાજાની રબર સીલ (Rubber Seal) ખરાબ હોવાના કારણે પણ કારના કેબિન (Cabin)માં પાણી પ્રવેશી શકે છે.

Tags :
Advertisement

.

×