Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Unsafe Car in India : ભારતમાં સૌથી ઓછી સેફ્ટી રેટિંગ ધરાવતી કારો! નવી ગાડી ખરીદતા પહેલાં આ રિપોર્ટ જરૂર વાંચો

Unsafe Car in India : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં હવે માઇલેજ કરતાં સેફ્ટી (Safety) સૌથી મહત્વનું પરિબળ બની ગઈ છે. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટના પરિણામોએ ગ્રાહકોની આંખો ખોલી દીધી છે, કારણ કે બજારમાં ધૂમ મચાવતી સિટ્રોએન, મારુતિ અને મહિન્દ્રા જેવી કંપનીઓની કેટલીક લોકપ્રિય કારો સુરક્ષાના માપદંડો પર શૂન્ય અને માત્ર 1-સ્ટાર રેટિંગ મેળવીને સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થઈ છે.
unsafe car in india   ભારતમાં સૌથી ઓછી સેફ્ટી રેટિંગ ધરાવતી કારો  નવી ગાડી ખરીદતા પહેલાં આ રિપોર્ટ જરૂર વાંચો
Advertisement

Unsafe Car in India : ભારતીય ઓટોમોબાઈલ બજારમાં ગ્રાહકોની પ્રાથમિકતાઓ (Priorities) ઝડપથી બદલાઈ રહી છે. અગાઉ લોકો કાર ખરીદતી વખતે માત્ર માઇલેજ, કિંમત અને ફીચર્સ પર જ ધ્યાન આપતા હતા, પરંતુ હવે સલામતી (Safety) એક મુખ્ય પરિબળ બની ગઈ છે. ગ્લોબલ NCAP અને ઇન્ડિયા NCAP જેવા ક્રેશ ટેસ્ટ (Crash tests) ના કારણે ગ્રાહકો જાગૃત થયા છે અને સમજી ગયા છે કે કારની સાચી મજબૂતાઈ અકસ્માત સમયે જ ખબર પડે છે. તેથી જ નિષ્ણાતો ખરીદી પહેલાં ક્રેશ ટેસ્ટ રેટિંગ તપાસવાની સલાહ આપે છે.

Tags :
Advertisement

.

×