Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Upcoming SUVs Car in India : નવી SUV કાર લેવાનું વિચારી રહ્યા છો? તો આ 5 અપકમિંગ કારનું લિસ્ટ જરૂર ચેક કરી લેજો

Upcoming SUVs Car in India : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં મધ્યમ કદની SUV (Mid-size SUV) સેગમેન્ટ અત્યારે સૌથી વધુ માગ ધરાવે છે. ગ્રાહકોની આ વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓ માર્ચ 2027 સુધીમાં ઘણી નવી અને શક્તિશાળી SUV કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે.
upcoming suvs car in india   નવી suv કાર લેવાનું વિચારી રહ્યા છો  તો આ 5 અપકમિંગ કારનું લિસ્ટ જરૂર ચેક કરી લેજો
Advertisement

Upcoming SUVs Car in India : ભારતીય બજારમાં હવે હાઇબ્રિડ અને ઈલેક્ટ્રિક SUV તરફ ગ્રાહકોનું વલણ વધી રહ્યું છે. કંપનીઓ માત્ર એન્જિનની શક્તિ પર જ નહીં, પરંતુ નવીનતમ ટેકનોલોજી અને સુરક્ષા ફીચર્સ પર પણ ભાર મૂકી રહી છે.

Tags :
Advertisement

.

×