Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha Accident: અકસ્માતનો સિલસિલો યથાવત, એક બાદ એક 5 વાહનો વચ્ચે અકસ્માત

બનાસકાંઠાના પાલનપુર-આબુ હાઇવે પર આવેલા બાલારામ બ્રિજ પર આજે પાંચ વાહનો વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. ગઈકાલે પણ અહીં અકસ્માતમાં એક મોત થયું હતું. ઘટના બાદ હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. પોલીસ અને NHAI ની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી છે.
banaskantha accident  અકસ્માતનો સિલસિલો યથાવત  એક બાદ એક 5 વાહનો વચ્ચે અકસ્માત
Advertisement

Banaskantha Accident: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-આબુ નેશનલ હાઈવે (National Highway) પર આજે સવારના સમયે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બાલારામ બ્રિજ (Balaram Bridge) પર એકસાથે પાંચ વાહનો વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં વાહનોનો કચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત (Injured) થયા છે.

Tags :
Advertisement

.

×