Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad News : અંબાજીમાં રાત્રિ પૂજાની મંજૂરીનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો! જાણો કેમ સેવાભાવી ટ્રસ્ટે ખટખટાવ્યા કોર્ટના દ્વાર

Ahmedabad News : અંબાજી શક્તિપીઠમાં રાત્રિ પૂજાની મંજૂરીને લઈને વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. બે સેવાભાવી ટ્રસ્ટોએ દેવસ્થાન ટ્રસ્ટના નવા નિયમોને ભેદભાવપૂર્ણ ગણાવી અરજી દાખલ કરી છે. બીજી તરફ સરકારે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને નિર્ણયનું મુખ્ય કારણ ગણાવ્યું છે. હવે હાઈકોર્ટની સુનાવણી પર ભક્તો અને મંદિર પ્રશાસનની નજર ટકેલી છે.
ahmedabad news   અંબાજીમાં રાત્રિ પૂજાની મંજૂરીનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો  જાણો કેમ સેવાભાવી ટ્રસ્ટે ખટખટાવ્યા કોર્ટના દ્વાર
Advertisement

Ahmedabad News : ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શક્તિપીઠ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં વસતા કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પરંતુ તાજેતરમાં, અંબાજી મંદિરમાં રાત્રિ પૂજા કરવાની પરવાનગી આપવાના મુદ્દે એક મોટો કાનૂની અને ધાર્મિક વિવાદ સામે આવ્યો છે. અમદાવાદના 2 સેવાભાવી ટ્રસ્ટો દ્વારા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેને પગલે પરંપરા, વહીવટી નિયમો અને ભક્તોના અધિકારો વચ્ચેનો આ વિવાદ હવે કાનૂની ચર્ચાના ચગડોળે ચડ્યો છે.

Tags :
Advertisement

.

×