Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Axar Patel Visit Ambaji: અંબાજીના દ્વારે પહોંચ્યા અક્ષર પટેલ, પરિવાર સાથે કર્યા માતાજીના દર્શન

ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે પરિવાર સાથે અંબાજી મંદિરની મુલાકાત લઈ માતાજીના દર્શન કર્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું. અક્ષર પટેલે શ્રી યંત્ર અને ભૈરવજી મંદિરના દર્શન કર્યા તેમજ ભટ્ટજી મહારાજની ગાદી પર આશીર્વાદ લીધા. પ્રશંસકોએ પણ ક્રિકેટર સાથે ફોટા પડાવી ઉત્સાહ વ્યક્ત કર્યો.
axar patel visit ambaji  અંબાજીના દ્વારે પહોંચ્યા અક્ષર પટેલ  પરિવાર સાથે કર્યા માતાજીના દર્શન
Advertisement

Axar Patel Visit Ambaji: ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી. અક્ષર પટેલ પોતાના પરિવાર સાથે અંબાજી પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રિકેટરને જોવા માટે પ્રશંસકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Tags :
Advertisement

.

×