Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Banaskantha Car Accident: અમીરગઢ નજીક નાળામાં કાર ખાબકી, 5 મિત્રોનો ચમત્કારિક બચાવ

Banaskantha ના અમીરગઢ નજીક બહુચરાજીથી આબુ જઈ રહેલી કાર નાળામાં ખાબકી હતી. કારમાં પાંચ યુવકો સવાર હતા. પ્રાથમિક માહિતી મુજબ, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર નાળામાં ખાબકતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે કારમાં સવાર પાંચેય યુવકોનો બચાવ થયો હતો.
banaskantha car accident  અમીરગઢ નજીક નાળામાં કાર ખાબકી  5 મિત્રોનો ચમત્કારિક બચાવ
Advertisement

Banaskantha Car Accident: બનાસકાંઠાના અમીરગઢ નજીક આજે એક કાર અકસ્માતની ઘટના સામે આવી છે. બહુચરાજીથી આબુ ફરવા જઈ રહેલી કાર અચાનક નાળામાં ખાબકતાં અફરાતફરી મચી હતી. કારમાં પાંચ યુવકો સવાર હતા. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Tags :
Advertisement

.

×