Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha News: થ્રેસરમાં આવી જતાં ખેડૂતના બંને હાથ કપાઈ ગયા, પરિવારમાં ભારે આક્રંદ

બનાસકાંઠાના દાંતા તાલુકાના જોધસર ગામે ખેતરમાં મકાઈનું થ્રેસરિંગ કરતી વખતે ગંભીર ઘટના બની છે. આ ઘટનામાં યુવાન ખેડૂત બુમ્બડીયા શીવાભાઈ મેઘાભાઈએ પોતાના બંને હાથ ગુમાવ્યા છે. પરિવારના એકમાત્ર કમાનાર પિતાની આ દયનીય સ્થિતિ થતાં તેમના 6 વર્ષથી નાની ઉંમરના માસૂમ બાળકો નોધારા બન્યા છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
banaskantha news  થ્રેસરમાં આવી જતાં ખેડૂતના બંને હાથ કપાઈ ગયા  પરિવારમાં ભારે આક્રંદ
Advertisement

Banaskantha News: ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના દાંતા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. દાંતા તાલુકાના જોધસર ગામે ખેતરમાં કામ કરતી વખતે બનેલી આ ગંભીર ઘટનામાં એક યુવાન ખેડૂતે પોતાના બંને હાથ ગુમાવવાનો વારો આવ્યો છે. આ કરુણ દુર્ઘટનાને પગલે ભોગ બનનાર ખેડૂતના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.

Tags :
Advertisement

.

×