Banaskantha : ડીસાના છત્રાલામાં ₹11.50 કરોડના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
Banaskantha : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના છત્રાલા ગામમાં વિકાસના કામોને લઈને મોટો વિવાદ સામે આવી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગામના વિવિધ વિકાસ કાર્યોમાં કૌભાંડ થયા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. ગટર લાઈન, પેવર બ્લોક, રોડ-રસ્તા અને શેડ નિર્માણ માટે અંદાજે ₹11.50 કરોડની તોતિંગ સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જોકે, આ રકમ વાપર્યા બાદ પણ ગામની જમીની હકીકત કંઈક અલગ જ છે.
Advertisement