Banaskantha News: મંત્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસે ગ્રીન અભિયાન, ડીસાના ડાવસમાં રાજ્યના પ્રથમ 'મહા વન કવચ'નું લોન્ચિંગ
Banaskantha News: પર્યાવરણને બચાવવા અને આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવા માટે બનાસકાંઠાના ડીસા તાલુકાના ડાવસ ગામે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. બનાસ નદીના કિનારે આવેલા 120 એકર વિશાળ વિસ્તારમાં રાજ્યના પ્રથમ 'મહા વન કવચ'નું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
Advertisement