Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha: ધાનેરામાં મેઘમહેર, રેલ નદીમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં આનંદ

બનાસકાંઠાના ધાનેરામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે. બાપલા અને વાછોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. નદી-નાળા જીવંત થતા ખેડૂતો હવે વાવણીના કાર્યમાં લાગી ગયા છે. આ વરસાદ આગામી સમયમાં ખેતી અને ભૂગર્ભ જળસ્તર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
banaskantha  ધાનેરામાં મેઘમહેર  રેલ નદીમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં આનંદ
Advertisement

Banaskantha Rain News: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા (Dhanera) પંથકમાં મેઘરાજાએ મહેર વરસાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.  છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા સ્થાનિકો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ (Heavy Rainfall) ને કારણે વિસ્તારની નદીઓ અને નાળા ફરી એકવાર જીવંત થયા છે.

Tags :
Advertisement

.

×