Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

બનાસકાંઠામાં ધોધમાર વરસાદ: વડગામના જલોત્રામાં 3 ઇંચથી જળબંબાકાર

Banaskantha Rain: બનાસકાંઠાના વડગામના જલોત્રામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. તો બીજી તરફ પાલનપુરમાં 1.5 ઇંચ વરસાદમાં જ પાલનપુર-અંબાજી હાઇવેની રામપુરા ચોકડી પાસે ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો હેરાન થયા છે. લોકોએ તંત્ર પાસે પાણીના નિકાલની માંગ કરી છે.
બનાસકાંઠામાં ધોધમાર વરસાદ  વડગામના જલોત્રામાં 3 ઇંચથી જળબંબાકાર
Advertisement

Banaskantha Rain: બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. વડગામ (Vadgam) તાલુકાના જલોત્રા (Jalotra) ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં 3 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પર અસર પડી છે, તો બીજી તરફ લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×