Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha Honeytrap Case : પ્રેમજાળ, બ્લેકમેલ અને તોડબાજી! વડગામમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, 3 આરોપીઓ જેલભેગા

Banaskantha Honeytrap Case : બનાસકાંઠાના વડગામમાં એક ચોંકાવનારો હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકને પ્રેમજાળમાં ફસાવી, નકલી LCB અધિકારી બની દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી 5 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. આ તોડબાજીના કેસમાં પોલીસે એક સ્થાનિક પત્રકાર અને પૂર્વ સરપંચ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય મહિલા આરોપી અને અન્ય એક સાગરીતની શોધખોળ ચાલુ છે.
Advertisement

Banaskantha Honeytrap Case : ગુજરાતના બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વડગામ (Vadgam) તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારો ગુનાહિત કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકને હનીટ્રેપ (Honeytrap) માં ફસાવીને નકલી પોલીસ અધિકારી દ્વારા બ્લેકમેલ કરી લાખો રૂપિયાની તોડબાજી (Extortion) કરવામાં આવી છે. આ કૌભાંડમાં સ્થાનિક પત્રકાર અને પૂર્વ સરપંચની સંડોવણી ખુલતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Tags :
Advertisement

.

×