Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha: ધાનેરામાં સાસરિયાઓનું વરવું સ્વરૂપ, પુત્રવધુના મૃતદેહને હોસ્પિટલ બહાર ફેંકી રફુચક્કર!

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ધાનેરામાં માનવતાને શર્મશાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાસરિયા પક્ષના સભ્યો પોતાની ૩૫ વર્ષીય પુત્રવધૂના મૃતદેહને (Dead Body) એક ખાનગી હોસ્પિટલ બહાર ગાડીમાં જ રઝળતો મૂકીને ફરાર થઈ ગયા છે. પિયર પક્ષે સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસનો (Physical Torture) ગંભીર આક્ષેપ લગાવ્યો છે, જેને પગલે ધાનેરા પોલીસે (Police) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
banaskantha  ધાનેરામાં સાસરિયાઓનું વરવું સ્વરૂપ  પુત્રવધુના મૃતદેહને હોસ્પિટલ બહાર ફેંકી રફુચક્કર
Advertisement
  • Banaskantha: પુત્રવધૂના મૃતદેહ સાથે આવું વર્તન!
  • પુત્રવધુના મૃતદેહને ખાનગી હોસ્પિટલ બહાર રઝળતો મૂકી કરી પલાયન
  • બનાસકાંઠામાં રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના
  • 35 વર્ષીય મહિલાનું શંકાસ્પદ મોત
  • સાસરિયાઓ મૃતદેહ ગાડીમાં મૂકી રફુચક્કર
  • સાસરિયાઓનો શારીરિક-માનસિક ત્રાસ કે બીજું કંઈ?
  • ધાનેરામાં મહિલાના મોત મામલે પિયરપક્ષે ન્યાય માટે લગાવી ગુહાર
  • હોસ્પિટલ બહાર લાશ મૂકી સાસરિયાઓ કેમ ભાગ્યા?
  • ધાનેરા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્ય
  • ધાનેરામાં પિયર પક્ષના ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસની કડક કાર્યવાહી

Banaskantha: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ધાનેરામાં એક અત્યંત હૃદયદ્રાવક અને માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. સાસરિયા પક્ષના સભ્યો પોતાની જ પુત્રવધૂના મૃતદેહને એક ખાનગી હોસ્પિટલ (Private Hospital) પાસે ગાડીમાં જ છોડીને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નાનુડા ગામની વતની 35 વર્ષીય મહિલાના લગ્ન ગોલા ગામે થયા હતા, પરંતુ તેનું શંકાસ્પદ મોત થતાં સાસરિયાઓએ જવાબદારી સ્વીકારવાને બદલે લાશને બિનવારસી હાલતમાં મૂકી દેવાનો રસ્તો અપનાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પિયર પક્ષના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસને (Police) જાણ કરી હતી.

Tags :
Advertisement

.

×