Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Banaskantha Crime News: સોશિયલ મીડિયાના જોરે બ્લેકમેલિંગ કરનાર 'ઇન્ફ્લુએન્સર' સંજયસિંહ રાજપૂત એલસીબીના સકંજામાં

Banaskantha Crime News: બનાસકાંઠા જિલ્લામાંથી સોશિયલ મીડિયાના દુરુપયોગ અને ન્યૂ-એજ ક્રાઈમનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ બનાવીને લોકોને બ્લેકમેલ કરતા અને રીલ બનાવીને 'તોડ' કરતા સંજયસિંહ રાજપૂત નામના કથિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ઝડપી પાડ્યો છે.
banaskantha crime news  સોશિયલ મીડિયાના જોરે બ્લેકમેલિંગ કરનાર  ઇન્ફ્લુએન્સર  સંજયસિંહ રાજપૂત એલસીબીના સકંજામાં
Advertisement

Banaskantha Crime News: બનાસકાંઠા જિલ્લામાંથી સોશિયલ મીડિયાના દુરુપયોગ અને ન્યૂ-એજ ક્રાઈમનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ બનાવીને લોકોને બ્લેકમેલ કરતા અને રીલ બનાવીને 'તોડ' કરતા સંજયસિંહ રાજપૂત નામના કથિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી નિર્દોષ લોકોને ટાર્ગેટ કરી લાખો રૂપિયા પડાવતી આ ગેંગનો પર્દાફાશ થતા વેપારીઓ અને વ્યાવસાયિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Tags :
Advertisement

.

×