Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Banaskantha News: જીવાણા ગામે દૂધમંડળીની સભામાં હોબાળો, મારામારીનો વીડિયો વાયરલ

Banaskantha ના ધાનેરા તાલુકાના જીવાણા ગામની દૂધમંડળીની સાધારણ સભામાં બોલાચાલી બાદ હોબાળો અને મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયો વાયરલ થતાં પંથકમાં ચકચાર મચી છે અને ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
banaskantha news  જીવાણા ગામે દૂધમંડળીની સભામાં હોબાળો  મારામારીનો વીડિયો વાયરલ
Advertisement

Banaskantha Clash In Meeting: બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જીવાણા ગામમાં આવેલી દૂધમંડળીની સાધારણ સભા દરમિયાન હોબાળો અને મારામારીની ઘટના સામે આવી છે. સભા દરમિયાન કોઈ મુદ્દે બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. શરૂઆતમાં થયેલી બોલાચાલી બાદ મામલો ધીમે-ધીમે ઉગ્ર બન્યો અને ઉપસ્થિત લોકો વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×