Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha MP Geniben Thakor: વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી સામે મૂકી આ મોટી માંગ

Banaskantha MP Geniben Thakor: બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યમાં ઓછા વરસાદ અને અછત જેવી ગંભીર પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આ વર્ષે વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો અને ગ્રામીણ પ્રજાની સ્થિતિ અત્યંત કફોડી બની છે, જેને ધ્યાનમાં રાખીને તેમણે તાત્કાલિક રાહત અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની ઉગ્ર માંગ કરી છે.
banaskantha mp geniben thakor  વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો  સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી સામે મૂકી આ મોટી માંગ
Advertisement

Banaskantha MP Geniben Thakor: બનાસકાંઠા લોકસભા બેઠકના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રીને એક મહત્વપૂર્ણ પત્ર લખીને રાજ્યમાં આ વર્ષે વરસાદ ખેંચાવાને કારણે સર્જાયેલી અછત જેવી ગંભીર પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને બનાસકાંઠા અને અન્ય કેટલાક જિલ્લાઓમાં, ચાલુ ચોમાસામાં નહિવત અથવા ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામીણ પ્રજાની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે.

Tags :
Advertisement

.

×