Banaskantha News: આઈસ્ક્રીમ ખાતા ખાતા યુવક અચાનક ઢળી પડ્યો, ગુજરાતમાં વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો
Banaskantha heart attack News: બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આઈસ્ક્રીમની દુકાને આરામથી આઈસ્ક્રીમની મજા માણી રહેલા એક યુવકનું અચાનક હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.
Advertisement
Banaskantha heart attack News:બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આઈસ્ક્રીમની દુકાને આરામથી આઈસ્ક્રીમની મજા માણી રહેલા એક યુવકનું અચાનક હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.

