Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Operation Dev: જેણે બનાસકાંઠા પોલીસને બનાવી 'સુપરહીરો', આખા રાજ્યમાં ગુંજ્યું નામ

બનાસકાંઠા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 'ઓપરેશન દેવ' અંતર્ગત આંતરરાજ્ય 'મુર્ગન ગેંગ'નો પર્દાફાશ કરી બાળ તસ્કરીની જટિલ ઘટનાનો સફળ ભેદ ઉકેલ્યો છે. આ નોંધપાત્ર કામગીરી અને બાળ સુરક્ષા પ્રત્યેની સતર્કતા બદલ રાજ્ય પોલીસ વડા (DGP) દ્વારા બનાસકાંઠા LCB ને પ્રતિષ્ઠિત 'બેસ્ટ ડિટેક્શન એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવી છે. આ સફળતાએ સમગ્ર રાજ્યમાં પોલીસ દળનું ગૌરવ વધાર્યું છે.
operation dev  જેણે બનાસકાંઠા પોલીસને બનાવી  સુપરહીરો   આખા રાજ્યમાં ગુંજ્યું નામ
Advertisement

Banaskantha LCB Gets Best Detection Award: બનાસકાંઠા જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પોતાની કાર્યક્ષમતા અને ત્વરિત તપાસના બળ પર રાજ્યભરમાં ડંકો વગાડ્યો છે. રાજ્ય પોલીસ વડા (DGP) દ્વારા બનાસકાંઠા LCB ને બેસ્ટ ડિટેક્શન એવોર્ડ (Best Detection Award) આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત સન્માન ખાસ કરીને 'ઓપરેશન દેવ' (Operation Dev) અંતર્ગત કરવામાં આવેલી સઘન તપાસ અને બાળ તસ્કરીના ગંભીર કેસના સફળ ભેદ ઉકેલવા બદલ આપવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×