Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha: ભુવાજીની ઓપન ચેલેન્જ, '24 તારીખે સાંજે 4 વાગ્યા સુધીમાં વરસાદ ન લાવું તો...'

Banaskantha: બનાસકાંઠાના રુવેલ ગામમાં રમેલ દરમિયાન ભુવાજીએ ધૂણતા ધૂણતા વરસાદ અંગે અનોખી આગાહી કરી છે. તેમણે દાવો કર્યો છે કે આગામી 24 તારીખે સાંજે 4 વાગ્યા સુધીમાં વરસાદ આવશે, અને જો નહીં આવે તો પોતાનું નામ બદલી નાખશે. આ વિચિત્ર દાવાને કારણે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ચર્ચા અને કુતૂહલ જોવા મળી રહ્યું છે.
banaskantha  ભુવાજીની ઓપન ચેલેન્જ   24 તારીખે સાંજે 4 વાગ્યા સુધીમાં વરસાદ ન લાવું તો
Advertisement

Banaskantha: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના રુવેલ (Ruvel) ગામમાંથી અંધશ્રદ્ધા અને લોકવાયકાને પ્રોત્સાહન આપતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામમાં આયોજિત એક પરંપરાગત રમેલ (Ramel) ઉત્સવ દરમિયાન સ્થાનિક ભુવાજીએ ધૂણતા ધૂણતા ચોમાસાના વરસાદ અંગે એક મોટી ભવિષ્યવાણી કરી છે. ભુવાજીએ દાવો કર્યો છે કે આગામી સમયમાં ચોક્કસ તારીખે વિસ્તારમાં ભારે વરસાદ પડશે. વિજ્ઞાન અને હવામાન વિભાગની આગાહીઓ વચ્ચે આ પ્રકારના દાવાએ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે.

Tags :
Advertisement

.

×