Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha: ખેતરોમાં તૈયાર પાક અને આકાશમાં કાળા વાદળો, શું વરસાદ બગાડશે ખેડૂતોની સીઝન?

બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. ખેતરોમાં ખુલ્લા પડેલા બટાકા (Potato) અને જીરું-રાયડો જેવા તૈયાર પાકો પર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. આર્થિક રીતે પહેલેથી જ ભીંસમાં રહેલા ખેડૂતો હવે કુદરતી આફતથી બચવા માટે હવામાનના સાનુકૂળ થવાની રાહ જોઈ રહ્યા છે.
banaskantha  ખેતરોમાં તૈયાર પાક અને આકાશમાં કાળા વાદળો  શું વરસાદ બગાડશે ખેડૂતોની સીઝન
Advertisement
  • Banaskantha માં અચાનક વાતાવરણ પલટાયું
  • આકાશમાં કાળા વાદળો છવાયા
  • ખેડૂતોના જીવ પડીકે બંધાયા

Banaskantha Weather: બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ હવામાનમાં એકાએક પલટો જોવા મળ્યો છે. સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં ભરબપોરે સાંજ જેવો માહોલ સર્જાયો હતો. સરહદી વિસ્તાર ગણાતા આ જિલ્લામાં અચાનક આવેલા આ ફેરફારને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ સૌથી વધુ ચિંતા જગતના તાત એટલે કે ખેડૂતો (Farmers) ના ચહેરા પર જોવા મળી રહી છે.

Tags :
Advertisement

.

×