Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Deesa Bribe Case: ડીસાના ધરપડામાં લાંચખોર ઝડપાયો, 1.10 લાખની રકમ સાથે સરપંચ પતિ જેલહવાલે

બનાસકાંઠાના ડીસા પંથકમાં ભ્રષ્ટાચારના એક મામલાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. એક સ્થાનિક પ્રતિનિધિના પતિની શંકાસ્પદ હિલચાલ પર લાંબા સમયથી બાજ નજર રાખવામાં આવી રહી હતી. અંતે, સરકારી કામના બદલામાં લાંચની મોટી રકમ સ્વીકારતી વખતે જ ખેલ પૂરો થયો છે. આ ઘટનાએ ગ્રામીણ સત્તાના વહીવટમાં ચાલતી વહીવટી ગેરરીતિઓ પરથી પડદો ઉઠાવી દીધો છે, જેની પાછળ હજુ પણ ઘણા મોટા રહસ્યો દફન હોવાની આશંકા છે.
deesa bribe case  ડીસાના ધરપડામાં લાંચખોર ઝડપાયો  1 10 લાખની રકમ સાથે સરપંચ પતિ જેલહવાલે
Advertisement

Deesa Bribe Case: બનાસકાંઠાના ડીસા તાલુકાના ધરપડા ગામમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી સફળતા મેળવી છે. અહીં મહિલા સરપંચના પતિ વદુજી સોલંકી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. મળતી માહિતી મુજબ તેમણે તળાવમાંથી માટી ઉપાડવાના કામકાજ માટે લાંચની માંગણી કરી હતી. આ કાર્યવાહીને પગલે ડીસા પંથકમાં ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Tags :
Advertisement

.

×