Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat: સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા 16 નિયમો!

Gujarat: STUDIO ON WHEELS ઠાકોર સમાજના મહાસંમેલનમાં પહોંચ્યું છે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર સાંસદ ગેનીબેન, MLA અલ્પેશભાઈ સહિત આગેવાનોની હાજરી રહેશે Gujarat: STUDIO ON WHEELS પર ઠાકોર સમાજના મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 'STUDIO ON...
gujarat  સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા 16 નિયમો
Advertisement
  • Gujarat: STUDIO ON WHEELS ઠાકોર સમાજના મહાસંમેલનમાં પહોંચ્યું છે
  • ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર
  • સાંસદ ગેનીબેન, MLA અલ્પેશભાઈ સહિત આગેવાનોની હાજરી રહેશે

Gujarat: STUDIO ON WHEELS પર ઠાકોર સમાજના મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 'STUDIO ON WHEELS' ઠાકોર સમાજના મહાસંમેલનમાં પહોંચ્યું છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થશે. તેમાં દિયોદરના ઓગડથળીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન છે. જેમાં સાંસદ ગેનીબેન, MLA અલ્પેશભાઈ સહિત આગેવાનોની હાજરી રહેશે. ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં નવું બંધારણ ઘડાશે.

સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા 16 નિયમો

સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા 16 નિયમો છે. જેમાં લગ્ન, મૈત્રી કરાર, ઉજવણી અને નશાખોરી રોકવા નિયમો બનશે. તથા સગાઈ અને જાન માટે વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવશે. કારોનો કાફલો, DJ સહિતની ભભકાદાર વસ્તુઓ પર બેન લાગશે. તેમજ મામેરામાં દાગીના પર પ્રતિબંધ, માત્ર રોકડમાં ઓઢામણું થશે. તથા જમણવારનું મેનુ પણ રહેશે મર્યાદિત, માત્ર એક જ મીઠાઈ પીરસાશે.

Advertisement

Advertisement

જન્મદિવસની ઉજવણીના ખર્ચનો શિક્ષણ પાછળ ખર્ચ કરાશે

જન્મદિવસની ઉજવણીના ખર્ચનો શિક્ષણ પાછળ ખર્ચ કરાશે. તથા મૈત્રી કરાર કે ભાગીને પ્રેમ લગ્ન કરનારાને સમાજ માન્યતા આપશે નહીં. સૌથી મોટી બદી નશાકારક વસ્તુઓનો ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચો: Gujarat: અમરેલીમાં બિલ્ડરનાં પુત્ર રવિ પાનસુરીયાનાં ગુમ થવા મામલે ટ્વિસ્ટ!

Tags :
Advertisement

.

×