Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Bar Council Election: બાર કાઉન્સિલની ચૂંટણીની તૈયારીઓ તેજ, પાલનપુરના 3 વકીલ મેદાનમાં

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી 6 માર્ચે યોજાશે, જેમાં પાલનપુરના ત્રણ વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉમેદવારો ઉત્તર ગુજરાતના વકીલોના પડતર પ્રશ્નો અને હિતોને રાજ્ય કક્ષાએ વાચા આપવાની પ્રાથમિકતા ધરાવે છે. પાલનપુર બારનું મજબૂત પ્રતિનિધિત્વ સમગ્ર વિસ્તારના કાયદાકીય ક્ષેત્ર માટે આશાનું કિરણ બન્યું છે.
gujarat bar council election  બાર કાઉન્સિલની ચૂંટણીની તૈયારીઓ તેજ  પાલનપુરના 3 વકીલ મેદાનમાં
Advertisement
  •  Gujarat Bar Council Election 6 માર્ચે યોજાશે
  • પાલનપુર બારના વકીલોએ ઉમેદવારી નોંધાવી
  • ઉત્તર ગુજરાતના વકીલોના હિતને પ્રાથમિકતા

Gujarat Bar Council Election: ગુજરાત બાર કાઉન્સિલ (Bar Council of Gujarat) ની આગામી ચૂંટણી 6 માર્ચના રોજ યોજાવા જઈ રહી છે. વકીલોના હિતોનું રક્ષણ કરતી આ સર્વોચ્ચ સંસ્થા માટેની ચૂંટણીને લઈ સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે ઉત્તર ગુજરાત (North Gujarat) ના વકીલોમાં ભારે ઉત્સાહ છે, કારણ કે સ્થાનિક પ્રતિનિધિત્વ વધારવા માટે પાલનપુર (Palanpur) થી સક્ષમ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.

Tags :
Advertisement

.

×