Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Banas Dairy: સામાન્ય સભામાં પશુપાલકો માટે મોટી જાહેરાત, રૂ.2239.27 કરોડ દૂધનો ભાવ ફેર જાહેર

બનાસ ડેરીની સામાન્ય સભામાં પશુપાલકોને લઈને મહત્વપૂર્ણ જાહેરાત થતાં સમગ્ર કાર્યક્રમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કરોડોની રકમના ભાવફેરની જાહેરાત બાદ રક્ષાબંધનની ઉજવણી પણ ખાસ બની હતી. મહિલા પશુપાલકો સાથે મુસ્લિમ સમાજની બહેનોએ પણ ચેરમેનને રાખડી બાંધી આભાર વ્યક્ત કર્યો.
banas dairy  સામાન્ય સભામાં પશુપાલકો માટે મોટી જાહેરાત  રૂ 2239 27 કરોડ દૂધનો ભાવ ફેર જાહેર
Advertisement

Banas Dairy Milk Price Difference: બનાસ ડેરી (Banas Dairy)ની સામાન્ય સભામાં પશુપાલકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ડેરી દ્વારા કુલ 2,239.27 કરોડ રૂપિયાનો દૂધનો ભાવ ફેર(Milk Price Difference)જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાતથી બનાસકાંઠા સહિતના પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

Tags :
Advertisement

.

×