Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: બનાસકાંઠામાં ગુજરાત ફર્સ્ટનો અનોખો પ્રયાસ: સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ સાથે દિલ ખોલીને વાતચીત

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટે બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ સાથે એક રસપ્રદ અને ખુલ્લા મને સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ ચેનલના નવા અભિગમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મીડિયા હાઉસ પ્રથમ વખત મોબાઈલ સ્ટુડિયો દ્વારા સીધા લોકો સુધી પહોંચીને તેમની વાતો સાંભળી રહ્યું છે.
studio on wheels  બનાસકાંઠામાં ગુજરાત ફર્સ્ટનો અનોખો પ્રયાસ  સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ સાથે દિલ ખોલીને વાતચીત
Advertisement
  • Studio on Wheels ના આ અભિગમથી સ્થાનિક લોકોની વાતોને પ્લેટફોર્મ
  • વિવિધ સોશિયલ મીડિયા પ્રભાવકો (ઈન્ફ્લ્યુએન્સર્સ) સાથે મુલાકાત
  • કન્ટેન્ટ બનાવવાની પડકારોને હાઈલાઈટ કરવામાં આવી

Tags :
Advertisement

.

×