Banaskantha માં Gujarat First નો અનોખો પ્રયાસ, 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં ઈન્ફ્લુએન્સર્સ સાથે સંવાદ
Studio on Wheels ના આ અભિગમથી સ્થાનિક લોકોની વાતોને પ્લેટફોર્મ વિવિધ સોશિયલ મીડિયા પ્રભાવકો (ઈન્ફ્લ્યુએન્સર્સ) સાથે મુલાકાત કન્ટેન્ટ બનાવવાની પડકારોને હાઈલાઈટ કરવામાં આવી Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટે બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સોશિયલ...
Advertisement
- Studio on Wheels ના આ અભિગમથી સ્થાનિક લોકોની વાતોને પ્લેટફોર્મ
- વિવિધ સોશિયલ મીડિયા પ્રભાવકો (ઈન્ફ્લ્યુએન્સર્સ) સાથે મુલાકાત
- કન્ટેન્ટ બનાવવાની પડકારોને હાઈલાઈટ કરવામાં આવી
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટે બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ સાથે એક રસપ્રદ અને ખુલ્લા મને સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ ચેનલના નવા અભિગમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મીડિયા હાઉસ પ્રથમ વખત મોબાઈલ સ્ટુડિયો દ્વારા સીધા લોકો સુધી પહોંચીને તેમની વાતો સાંભળી રહ્યું છે.
Advertisement


