Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today: આજે 15 જૂલાઈ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today: આજે 15 જુલાઈ 2026, બુધવારની સવાર ગુજરાત માટે અનેક મહત્વના સમાચાર લઈને આવી છે. એક તરફ ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rath Yatra) ને લઈને રાજ્યભરમાં ભક્તિમય વાતાવરણ જામ્યું છે અને વહીવટી તંત્ર સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત છે, તો બીજી તરફ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠક (Cabinet Meeting) માં અનેક મહત્વના નીતિગત નિર્ણયો લેવાઈ શકે છે.
gujarat news today  આજે 15 જૂલાઈ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં

Tags :
Advertisement

.

×