Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IMD Red Alert: ગુજરાતમાં આભ ફાટશે! 4 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર, જુઓ લિસ્ટ

Gujarat Rain Update: ગુજરાતમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે (IMD) અતિભારે વરસાદનું રેડ એલર્ટ (Red Alert) જાહેર કર્યું છે. સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara), નવસારી (Navsari) અને ખેડા (Kheda) ની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તંત્રે લોકોને ઘરમાં રહેવા અને NDRF-SDRF ને એલર્ટ પર રાખ્યા છે.
imd red alert  ગુજરાતમાં આભ ફાટશે  4 જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર  જુઓ લિસ્ટ
Advertisement

Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાની આક્રમક પારી શરૂ થઈ ચૂકી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજેતરની અતિગંભીર આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન આભ ફાટે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત હવાનું ઓછું દબાણ હવે પશ્ચિમ તરફ આગળ વધીને ગુજરાત તરફ આવી રહ્યું છે. જેના કારણે રાજ્ય પર એકસાથે 4 જેટલી અલગ-અલગ વરસાદી સિસ્ટમ એલર્ટ થઈ ગઈ છે. હવામાન ક્ષેત્રના નિષ્ણાતોના મતે આગામી 31 જુલાઇથી લઈને ઓગસ્ટના પ્રારંભ સુધી સમગ્ર રાજ્યમાં તોફાની પવન સાથે મુસળધારથી અતિભારે વરસાદ પડી શકે છે.

Tags :
Advertisement

.

×