Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha News: વિકાસ કાર્યોની ક્વોલિટીને લઈ સાંસદ ગેનીબેન ઠાકોર આકરા પાણીએ, ખેડૂતોના વીજ કનેક્શન મુદ્દે ઉઠાવ્યા સવાલ

પાલનપુર દિશા કમિટીની બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરે જિલ્લામાં વિકાસ કાર્યોની નબળી ગુણવત્તા સામે લાલ આંખ કરી રી-ચેકિંગ કમિટીની માંગ કરી છે. સાથે જ, ખેડૂતોને લાંબા સમયથી વીજ કનેક્શન ન મળવા બદલ અને અધિકારીઓની કમિશનખોરી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વહીવટી તંત્રને સુધરવાની ચીમકી આપતા ખેડૂતોના પ્રશ્નોને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો છે.
banaskantha news  વિકાસ કાર્યોની ક્વોલિટીને લઈ સાંસદ ગેનીબેન ઠાકોર આકરા પાણીએ  ખેડૂતોના વીજ કનેક્શન મુદ્દે ઉઠાવ્યા સવાલ
Advertisement

MP Geniben Thakor: બનાસકાંઠાના પાલનપુર (Palanpur) કલેક્ટર કચેરી ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં દિશા કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યોમાં થતી અનિયમિતતા અને ખેડૂતોની વીજ સમસ્યાને લઈને સાંસદે વહીવટી તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિકાસના કામોમાં ગુણવત્તા (Quality) સાથે કોઈ બાંધછોડ સહન કરવામાં આવશે નહીં.

Tags :
Advertisement

.

×