Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kinjal Rabari Marriage Controversy : રાધનપુર કોર્ટમાં છૂટાછેડાનો કેસ પેન્ડિંગ છતા બીજા લગ્ન, કિંજલ અને મુકેશ રબારીના ફોટા વાયરલ

લોકગાયિકા કિંજલ રબારીના જીવનમાં સર્જાયેલા વિવાદમાં નવો વળાંક લીધો છે. અશોક ચૌધરી સાથે રાધનપુર કોર્ટમાં છૂટાછેડા પેન્ડિંગ હોવા છતાં મુકેશ રબારી સાથે લગ્નની તસવીરો વાયરલ થઈ છે. ચાંદખેડા મોલ બહારથી કથિત અપહરણના આક્ષેપો વચ્ચે કિંજલે પત્ર લખી પોતે મરજીથી ગઈ હોવાનું સ્પષ્ટ કરતાં પોલીસે તપાસ તેજ કરી છે.
kinjal rabari marriage controversy   રાધનપુર કોર્ટમાં છૂટાછેડાનો કેસ પેન્ડિંગ છતા બીજા લગ્ન  કિંજલ અને મુકેશ રબારીના ફોટા વાયરલ
Advertisement

Kinjal Rabari Marriage Controversy : ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના જીવનમાં કથિત અપહરણની ઘટના બાદ હવે લગ્ન અને છૂટાછેડાને લઈને ગંભીર કાયદાકીય વિવાદ સર્જાયો છે. આ ચકચારી કેસમાં રાધનપુર કોર્ટમાં અગાઉના લગ્નનો કેસ પેન્ડિંગ હોવા છતાં ગોતરકાના મુકેશ રબારી સાથે કથિત બીજા લગ્નની તસવીરો વાયરલ થતાં અનેક નવા ખુલાસા સામે આવ્યા છે.

Tags :
Advertisement

.

×