Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Deesa Fire : વરઘોડામાં ફટાકડા ફોડવાથી ઓઇલના ગોડાઉન પાસે લાગી ભીષણ આગ

Deesa Fire : ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે બનાસકાંઠાના ડીસા શહેરમાં પણ આવી જ એક ઘટના બની હતી. ડિસામાં ગત રાત્રે એક મોટી આગની ઘટના (Fire Incident) બની હતી. શહેરમાંથી પસાર થઈ રહેલા એક વરઘોડા દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડા (Firecrackers) ના કારણે ઓઇલના ગોડાઉનની બાજુમાં પડેલા વેસ્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
deesa fire   વરઘોડામાં ફટાકડા ફોડવાથી ઓઇલના ગોડાઉન પાસે લાગી ભીષણ આગ
Advertisement
  • Deesa Fire : ઓઇલના ગોડાઉનની બાજુમાં લાગી આગ
  • ગોડાઉનની બાજુમાં ઓઇલના વેસ્ટમાં લાગી આગ
  • વરઘોડા દરમિયાન ફટાકડાથી લાગી હતી આગ
  • ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ
  • આગ પર કાબુ મેળવતા મોટી જાનહાની ટળી

Deesa Fire : ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે બનાસકાંઠાના ડીસા શહેરમાં પણ આવી જ એક ઘટના બની હતી. ડિસામાં ગત રાત્રે એક મોટી આગની ઘટના (Fire Incident) બની હતી. શહેરમાંથી પસાર થઈ રહેલા એક વરઘોડા દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડા (Firecrackers) ના કારણે ઓઇલના ગોડાઉનની બાજુમાં પડેલા વેસ્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી.આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. જો કે સદનસીબે, ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી જાનહાની ટળી હતી.

Tags :
Advertisement

.

×