Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dharoi Dam Water Level: ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો, આગામી દિવસોમાં પાણીની ચિંતા દૂર!

Dharoi Dam Water Level: મહેસાણાના સતલાસણામાં આવેલા સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમમાં હાલ 1,157 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેનાથી જળસપાટી 605.82 ફૂટે પહોંચી છે. ધરોઈ ડેમમાં હાલ કુલ 47.46 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે, જેનાથી ઉત્તર ગુજરાતમાં પીવાના અને સિંચાઈના પાણીની ચિંતા દૂર થશે.
dharoi dam water level  ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો  આગામી દિવસોમાં પાણીની ચિંતા દૂર
Advertisement

Dharoi Dam Water Level: ઉત્તર ગુજરાતની જીવનદોરી સમાન અને સાબરમતી નદી (Sabarmati River) પર આવેલા ધરોઈ ડેમમાં (Dharoi Dam) ઉપરવાસમાંથી નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. મહેસાણા (Mehsana) જિલ્લાના સતલાસણા તાલુકામાં સ્થિત ધરોઈ ડેમમાં સતત પાણી આવી રહ્યું હોવાથી જળાશયની સપાટીમાં સુધારો જોવા મળી રહ્યો છે, જેનાથી સ્થાનિક ખેડૂતો અને નાગરિકોમાં આનંદનો માહોલ છે.

Tags :
Advertisement

.

×