Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

મંત્રી પ્રવીણભાઈ માળીનો અનોખો અંદાજ: રાજસ્થાની બોલીમાં લોકોને સમજાવ્યું વોટર હાર્વેસ્ટિંગનું મહત્વ

Minister Pravinbhai Mali: ગુજરાતના મંત્રી પ્રવીણભાઈ માળીએ જળ સમૃદ્ધિ મહાઅભિયાન અંતર્ગત રાજસ્થાનથી આવેલા લોકોને તેમની જ સ્થાનિક રાજસ્થાની ભાષામાં વોટર હાર્વેસ્ટિંગનું મહત્વ સમજાવ્યું હતું. મંત્રીએ ધરતી માતાને ફરી સુજલામ્-સુફલામ્ બનાવવાની અપીલ સાથે જનતાને જળસંગ્રહના આ મોટા અભિયાનમાં જોડાવા અને વરસાદી પાણી બચાવવા આહ્વાન કર્યું હતું.
મંત્રી પ્રવીણભાઈ માળીનો અનોખો અંદાજ  રાજસ્થાની બોલીમાં લોકોને સમજાવ્યું વોટર હાર્વેસ્ટિંગનું મહત્વ
Advertisement

Minister Pravinbhai Mali: ગુજરાત (Gujarat) સરકારના રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીનો (Pravinbhai Mali) એક અનોખો અને પ્રભાવશાળી અંદાજ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. જળ સંચય અને પર્યાવરણ સુરક્ષાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા જળ સમૃદ્ધિ મહાઅભિયાન (Jal Samriddhi Maha Abhiyan) અંતર્ગત મંત્રીએ એક લોકસંપર્ક કાર્યક્રમ દરમિયાન રાજસ્થાનથી (Rajasthan) આવેલા શ્રમિકો અને નાગરિકોને જળસંગ્રહનું મહત્વ ખૂબ જ રસપ્રદ શૈલીમાં સમજાવ્યું હતું.

Tags :
Advertisement

.

×