Banaskantha News : પાણીની સમસ્યા ઉકેલવા મળેલી બેઠકમાં થયો હુમલો,પાલનપુરમાં ભારે ચકચાર
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વધુ એક વખત નજીવી બાબતે હુમલાની ઘટના બની છે. પાલનપુરમાં પાણીની ગંભીર સમસ્યા વચ્ચે એક ચોંકાવનારી હિંસક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાલનપુરમાં પાણીની અછત સર્જાતા સ્થાનિકો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે અચાનક હુમલાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Advertisement
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વધુ એક વખત નજીવી બાબતે હુમલાની ઘટના બની છે. પાલનપુરમાં પાણીની ગંભીર સમસ્યા વચ્ચે એક ચોંકાવનારી હિંસક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાલનપુરમાં પાણીની અછત સર્જાતા સ્થાનિકો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યારે પાણીની અછત અંગે બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારે શાંતિપૂર્ણ બેઠકમાં અચાનક હુમલાની ઘટના બનતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેના કારણે લોકોમાં ભય પણ જોવા મળ્યો હતો.

