Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vav Tharad Rupublic Day : વાવ-થરાદમાં પ્રથમવાર રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી

બનાસકાંઠાના સરહદી પંથકમાં 77માં પ્રજાસત્તાક પર્વની એવી ભવ્ય ઉજવણી થઈ જે દાયકાઓ સુધી યાદ રખાશે. નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાને પ્રથમવાર આ ગૌરવ મળ્યું છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં માત્ર જવાનોનું સન્માન જ નથી થયું, પણ આ પંથકની કાયાપલટ કરવા માટે કરોડોના પ્રોજેક્ટ્સનો માર્ગ મોકળો થયો છે. શું છે આ 'નૂતન વાવ-થરાદ' વિઝન? જાણો આ ખાસ અહેવાલમાં.
vav tharad rupublic day   વાવ થરાદમાં પ્રથમવાર રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી
Advertisement
  • વાવ થરાદમાં 77માં ગણતંત્ર દિવસની કરાઇ ઉજવણી
  • રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, CM ભૂપેન્દ્રભાઇ પટેલ રહ્યાં હાજર
  • વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી પણ રહ્યાં ઉપસ્થિત
  • સ્થાનિક ધારાભ્ય તરીકે શંકર ચૌધરીએ માન્યો આભાર
  • CM ભૂપેન્દ્રભાઇએ વાવ થરાદને આપી વિકાસભેટઃ શંકરભાઇ
  • વાવ થરાદમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયાઃ શંકરભાઇ

Vav Tharad Rupublic Day : બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના નવનિર્મિત વાવ-થરાદ (Vav-Tharad) જિલ્લામાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી (State Level Celebration) અત્યંત ભવ્ય અને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થઈ. ઇતિહાસમાં પ્રથમ વખત આ સરહદી જિલ્લામાં રાજ્યસ્તરનો કાર્યક્રમ યોજાયો હતો, જે સ્થાનિક રહેવાસીઓ માટે ગર્વની ક્ષણ બની રહી. મલુપુર ખાતે આયોજિત આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat), મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendra Patel) અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી (Speaker Shankar Chaudhary) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement

.

×