Kinjal Rabari Controversy : 'ભાગીને લગ્ન કરતી દીકરીઓ જરા વિચારજો...', કહેતા ઠાકરશી રબારી રડી પડ્યા!
Kinjal Rabari Controversy : છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનેલા લોકગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari) ના લગ્ન મામલે આખરે સુખદ સમાધાન આવ્યું છે. પ્રેમ લગ્નનો વીડિયો વાયરલ થયા બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે આજે મોડી સાંજે બંને પક્ષો અને સમાજના અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં કિંજલ રબારીને તેના માતા-પિતાને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે હવે ઠાકરશી રબારીનું નિવેદન સામે આવ્યું છે.
Advertisement
- સિંગર કિંજલ રબારી (Kinjal Rabari) લગ્ન મામલે ઠાકરશી રબારીનું મોટું નિવેદન
- ઠાકરશી રબારીએ સમાજનું માનવા બદલ કિંજલ રબારીનો માન્યો આભાર
- કિંજલ રબારી જ્યાં સમાજ માં ઈચ્છે ત્યાં લગ્ન સમાજ કરાવશે: ઠાકરશી રબારી
- ભાગીને લગ્ન કરતી દિકરીને સંદેશ આપતા ઠાકરશી રબારી રડી પડ્યા